Engage Logo
    • البحث المتقدم
  • زائر
    • تسجيل الدخول
    • التسجيل
    • الوضع الليلي
chandni soni Cover Image
User Image
اسحب لتعديل الصورة
chandni soni Profile Picture
chandni soni
  • الجدول الزمني
  • المجموعات
  • الإعجابات
  • الإصدقاء
  • الصور
  • الفيديو
chandni soni profile picture
chandni soni شارك المنشور  
2 سنوات

chandni soni profile picture
chandni soni
2 سنوات

પ્રભુદેવા-રહેમાન 25 વર્ષ પછી સાથે કામ કરશે
બોલીવૂડના વિશ્વવિખ્યાત સંગતીકાર એ આર રહેમાન અને પ્રભુદેવાએ 1990ના દાયકામાં ધૂમ મચાવી હતી. તેમની ફિલ્મના ગીત-સંગીત અને ડાન્સ ખૂબ સફળ રહેતા હતા. ત્રણ દાયકા અગાઉ ભારતમાં ફિલ્મો અને સંગીતનો સુપર હિટ દોર લાવનારી આ જોડીએ અનેક યાદગાર હિટ ગીતો આપ્યા હતા. એક સમયે સફળતાની ગેરંટી મનાતા રહેમાન અને પ્રભુદેવા 25 વર્ષે ફરી એક વાર ભેગા થઇ રહ્યા છે.
રહેમાને સંગીતમાં અને પ્રભુદેવાએ ડાન્સ-કોરિયોગ્રાફીમાં પોતાનો સિક્કો જમાવેલો છે. તેઓ નવી બિગ બજેટ ફિલ્મમાં સાથે કામ કરવાના છે. અત્યારે આ ફિલ્મને ‘ARRPD6’ તરીકે ઓળખવામાં આવે છે. મનોજ એમ એસ આ ફિલ્મથી ડાયરેક્શનની શરૂઆત કરી રહ્યા છે. ફિલ્મનું ઝડપથી શૂટિંગ શરૂ થવાનું છે, તાજેતરમાં તેનું પોસ્ટર સોશિયલ મીડિયામાં શેર થયું હતું. ફિલ્મમાં યોગી બાબુ, અજુ વર્ગીસ, અર્જુન અશોકન સહિત સાઉતના કલાકારો છે. પ્રભુદેવા અને રેહમાન 25 વર્ષે ભેગા થઈ રહ્યા હોવાની જાહેરાતે સિનેમા ચાહકોમાં આતુરતા જગાવી છે.
રહેમાન-પ્રભુદેવાએ સૌ પ્રથમ વખત ‘જેન્ટલમેન’માં સાથે કામ કર્યું હતું. પ્રભુદેવાએ સિચુ બુકુ રૈલી-ગીતમાં સ્પેશિયલ એપિયરન્સ આપ્યો હતો. તેમનો પ્રથમ ફુલ ફ્લેજ પ્રોજેક્ટ ‘કદાલન’ હતો. આ ફિલ્મમાં ટેક ઈટ ઈઝી ઓરવરસી અને પટ્ટી રેપ જેવા ગીતો વર્ષો સુધી ગવાતા-સંભળાતા રહ્યા હતા.
બાદમાં તેમણે અનેક ચાર્ટબસ્ટર આલબમ આપ્યા હતા. ડાન્સ અને મ્યૂઝિકના અનોખા કોમ્બિનેશનને સાકાર કરતી આ જોડી ફરી એક વાર સાથે જોવા મળશે. સાઉથના પ્રોડક્શન હાઉસે બે દિગ્ગજોને સાથે રાખી ફિલ્મ બનાવવાનું એલાન કર્યું છે. તેની કાસ્ટમાં બોલિવૂડના કોઈ સ્ટારનો સમાવેશ કરાયો નથી. વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://www.garavigujarat.biz/....prabhudeva-rehman-wi

image
إعجاب
علق
chandni soni profile picture
chandni soni
2 سنوات - ترجم

شارك
chandni soni profile picture
chandni soni شارك المنشور  
2 سنوات

chandni soni profile picture
chandni soni
2 سنوات

કેન્સર: જો તમને કશું યોગ્ય ન લાગે, તો તમારી જીપી પ્રેક્ટિસ સાથે વાત કરો
‘HM સરકારના સહયોગથી પ્રસ્તુત’

કેન્સર રિસર્ચ યુકેનું વિશ્લેષણ દર્શાવે છે કે દર બેમાંથી એક વ્યક્તિ તેમના જીવનકાળમાં કેન્સર વિકસાવે છે અને દર વર્ષે લગભગ 375,400 કેસોનું નિદાન થાય છે.

જ્યારે કોષો અનિયંત્રિત રીતે વિભાજિત થાય ત્યારે કેન્સર થાય છે, અને તેની જો સારવાર કરવામાં ન આવે તો, આ અસામાન્ય કોષો શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે.
વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://www.garavigujarat.biz/....brief-4-cancer-media

image
إعجاب
علق
avatar

Angila

1706701662
lovely
· 0

حذف التعليق

هل أنت متاكد من حذف هذا التعليق ؟

1706701769
nice capture
· 0

حذف التعليق

هل أنت متاكد من حذف هذا التعليق ؟

chandni soni profile picture
chandni soni
2 سنوات - ترجم

તમારી માનસિક સુખાકારીની ટૂલ કીટ
આપણી રોજિંદી દિનચર્યાઓમાં નાના ફેરફારો કરવાથી આપણી માનસિક સુખાકારીને તેજ કરી શકાય છે
CTA: એવરી માઇન્ડ મેટર્સની સાથે તમારી નાની મોટી બાબતોને શોધો: nhs.uk/every-mind-matters/ વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://www.garavigujarat.biz/mental-health-b-6/

image
إعجاب
علق
شارك
 تحميل المزيد من المنشورات
    معلومات
  • 6 المشاركات

  • أنثى
  • 12/02/92
  • يسكن في الهند
    الألبومات 
    0
    الإصدقاء 
    1
  • Danny Huff
    الإعجابات 
    0
    المجموعات 
    0

© 2025 Engage

اللغة
  • English
  • Arabic
  • Dutch
  • French
  • German
  • Italian
  • Portuguese
  • Russian
  • Spanish
  • Turkish

  • حول
  • إتصل بنا
  • المطورين
  • أكثر
    • سياسة الخصوصية
    • شروط الاستخدام
    • طلب استرداد الأموال

الغاء الصداقه

هل أنت متأكد أنك تريد غير صديق؟

الإبلاغ عن هذا المستخدم

مهم!

هل تريد بالتأكيد إزالة هذا العضو من عائلتك؟

لقد نقزت Chandnisoni123

تمت إضافة عضو جديد بنجاح إلى قائمة عائلتك!

اقتصاص الصورة الرمزية الخاصة بك

avatar

© 2025 Engage

  • الصفحة الرئيسية
  • حول
  • إتصل بنا
  • سياسة الخصوصية
  • شروط الاستخدام
  • طلب استرداد الأموال
  • المطورين
اللغة
  • English
  • Arabic
  • Dutch
  • French
  • German
  • Italian
  • Portuguese
  • Russian
  • Spanish
  • Turkish

© 2025 Engage

  • الصفحة الرئيسية
  • حول
  • إتصل بنا
  • سياسة الخصوصية
  • شروط الاستخدام
  • طلب استرداد الأموال
  • المطورين
اللغة
  • English
  • Arabic
  • Dutch
  • French
  • German
  • Italian
  • Portuguese
  • Russian
  • Spanish
  • Turkish

تم الإبلاغ عن التعليق بنجاح.

تمت إضافة المشاركة بنجاح إلى المخطط الزمني!

لقد بلغت الحد المسموح به لعدد 5000 من الأصدقاء!

خطأ في حجم الملف: يتجاوز الملف الحد المسموح به (954 MB) ولا يمكن تحميله.

يتم معالجة الفيديو الخاص بك، وسوف نعلمك عندما تكون جاهزة للعرض.

تعذر تحميل ملف: نوع الملف هذا غير متوافق.

لقد اكتشفنا بعض محتوى البالغين على الصورة التي قمت بتحميلها ، وبالتالي فقد رفضنا عملية التحميل.

مشاركة المشاركة على مجموعة

مشاركة إلى صفحة

حصة للمستخدم

تم إرسال المنشور الخاص بك ، سنراجع المحتوى الخاص بك قريبًا.

لتحميل الصور ومقاطع الفيديو والملفات الصوتية ، يجب الترقية إلى عضو محترف. لترقية الى مزايا أكثر

تعديل العرض

0%